જય સુરજ દાદા,
આજનાં શુભ દિવસથી આ બ્લોગનો પ્રારંભ કરી રહ્યો છુ. મને આશા છે કે આ બ્લોગ સૌરાષ્ટ્રના ઈતિહાસને તથા સૌરાષ્ટ ના મહા પુરુષો-સંતો-બહારવટિયા- અને કાળનાં ઝડબા જાલી કાળને પોતાની હથેળીમાં ચોળી નાખે તેવા વીરોને ઉજાગર કરશે અને યુવાઓ ને પ્રેરણા મળશે।
આપના સૂચનો તથા સહયોગ આ બ્લોગને વધુને વધુ ફળદાયી બનાવશે તેવી સહકારની અપેક્ષા સહ.......
No comments:
Post a Comment